અમદાવાદમાં સવારે નાસ્તો કરવા માટેના બેસ્ટ લોકેશન


By Vanraj Dabhi10, Feb 2024 06:39 PMgujaratijagran.com

સવારનો નાસ્તો

અમદાવાદમાં ઘણા બહારથી નોકરી માટે આવતા હોય છે અને વસવાટ કરતા હોય છે ત્યારે તેમને પોતાનું ઘર ન હોવાને કારણે સવારનો હેલ્ધી નાસ્તો નથી મળતો, આજે અમે તમને બેસ્ટ નાસ્તા માટેના સ્થળો જણાવીશું.

ચા અને મસ્કા બન

ઈરાની રેસ્ટોરન્ટ અથવા લકી રેસ્ટોરન્ટ.

દાલ પકવાન

જય ઝુલેલાલ દાલ પકવાન.

પોહા

ગજાનંદ પૌવા હાઉસ.

ઢોસા

પી.વાસુ ફૂડ કોર્ટ અથવા ઉડુપી શ્રી દર્શિની.

ફાફડા

ચેતના ગાઠિયા રથ અને ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ

ઈડલી

જય ગણેશ સાઉથ ઈન્ડિયન ફૂડ, અથવા પી.વાસુ ફૂડ કોર્ટ.

ચા ગાઠિયા

ઈસ્કોનના ગાઠિયા

થેપલા

માસીના થેપલા

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Live Dhokla Recipe : ખાટીયા ઢોકળાની લાઈવ રેસિપી