સ્કિન માટે આ રીતે ફાયદાકારક છે સ્ટ્રોબેરી


By Hariom Sharma07, Dec 2023 04:13 PMgujaratijagran.com

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી સ્કિનની સાથે સાથે પૂરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ડ્રાઈ સ્કિનની સાથે સાથે ખીલની પણ સમસ્યામા રાહત મળે છે. ચલો જાણીએ સ્ટ્રોબેરીથી થતા કેટલાક ફાયદા વિશે.

સ્ટ્રોબેરીમા પોષકતત્વો

સ્ટ્રોબેરીમા વિટામિન સી, એંટી ઓક્સિ઼ડેંટ્સ, એંટી ઈફ્લેમેટરી ગુણ અને પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે.

એજિંગની અસર ઓછી કરે

સ્ટ્રોબેરીમા એંટી ઓક્સિ઼ડેંટ્સ અને અન્ય પોષકતત્વો હોય છે, જે એજિંગના પ્રભાવને ઓછો કરે છે. સ્ટ્રોબેરીનુ સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પણ ઓછી થાય છે.

ડેડ સ્કિનના સેલ્સ દૂર કરે

સ્ટ્રોબેરીનુ સેવન કરવાથી ચામડીમા રહેલા ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે. ડેડ સ્કિન સેલ્સ દૂર થતાની સાથે જ ચહેરાની નેચરલ ચમક વધે છે.

ખીલ ઓછા કરે

સ્ટ્રોબેરીમા એંટી બેક્ટેરીયલ ગુણ હોય છે, જે ખીલ માટે જવાબદાર બેક્ટેરીયાને મારીને ચહેરા પરના ખીલને ઓછા કરવામા મદદ કરે છે.

ચહેરા પર ચમક લાવે

સ્ટ્રોબેરીમા વિટામિન સી તથા એંટી ઓક્સિ઼ડેંટ્સ જેવા ગુણ હોય છે, તે ચહેરાની ચામડીને સ્વસ્થ રાખે છે અને નેચરલી ચમક લાવે છે.

દાગ અને ઘબ્બાને દૂર કરે

ચહેરા પર દાગ અને ઘબ્બા લાગવાથી દેખાવ ખરાબ લાગે છે, ત્યારે સ્ટ્રોબેરીનુ સેવન કરવાથી ચહેરા પરના દાગ અને ઘબ્બા દૂર થાય છે. તેનુ સેવન કરવાથી કરચલીઓ, ખીલ અને કાળા નિશાન પણ દૂર થાય છે.

ચામડીને હાઈડ્રેટ રાખે

સ્ટ્રોબેરી ચામડીને સ્વસ્થ રાખવાની સાથે તેને ચામડીને હાઈડ્રેટ રાખે છે. તેને ખાવાથી શરીરમા પાણીની અછત સર્જાતી નથી.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પેટમાં જમા મળને સાફ કરે છે હિંગ હરડેનું ચૂર્ણ, આવી રીતે કરો સેવન