દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી શું થાય છે? જાણો


By Hariom Sharma10, Nov 2023 06:44 PMgujaratijagran.com

દિવાળીનો તહેવાર

દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. ચલો જાણીએ દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી શું થાય છે?

દીવાનું મહત્વ

દિવાળીના તહેવાર પર મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી ઘરમાં ઉજાસ આવે છે. ઘરનાં ખૂણાં ખૂણાંમાં દિવાળીનાં દિવસે દીવા પ્રગટાવવા જોઈએ.આવુ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ખુશીઓનું આગમન

દિવાળીના તહેવાર પર મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી ખુશીઓ આગમન થાય છે. પ્રગટાવેલા દીવાને જોઈને માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

નકારાત્મકતા દૂર થાય છે

દિવાળીના તહેવાર પર મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસની નકારાત્મકતા દૂર થાય છે, સાથે જ ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ બની રહે છે.

You may also like

જો દિવાળી પર ઘરમાં ગરોળી દેખાય તો શુભ છે કે અશુભ? જાણી લો જલ્દી

આજે ધનતેરસનો તહેવાર, કિસ્મત ચમકાવવા માટે આજે આ વસ્તુઓનું દાન કરો

ધન લાભ

દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી ઘરમાં પધારે છે, જેથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે. આ દિવસે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે.

દેવામાંથી મુક્તિ

દેવામાંથી મુક્તિ મેળવવા માટે દિવાળીનાં દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી જુનાં દેવા પણ ખતમ થાય છે

રાહુ શાંત થશે

મુખ્ય દ્રાર પર દીવો પ્રગટાવવાથી રાહુના ખરાબ પ્રભાવને ઓછો કરી શકાય છે. આ નાનકડાં ઉપાયથી પણ રાહુને શાંત કરી શકાય છે.

આવી અન્ય ધર્મ અને આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

Diwali 2023 : ઘરનાં દરવાજે કરો આ ઉપાય, માં લક્ષ્મીનો થશે પ્રવેશ