Mimi Chakrabortyએ ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં તસવીરે શેર કરી તહેલકો મચાવ્યો
By Sanket Parekh
20, Dec 2022 05:50 PM
gujaratijagran.com
બંગાલી બાળા મિમી ચક્રવર્તી આ પિક્ચરમાં ખૂબ જ ગોર્જિયસ જોવા મળી રહી છે
મિમી ચક્રવર્તીએ પોતાની કાતિલ અદાઓથી ફેન્સને ક્રેઝી કરવાનું સારી રીતે જાણે છે
એક્ટ્રેસની મિલિયન ડૉલર સ્માઈલ ઉપર ફેન્સ ફિદા થઈ જાય છે
એક્ટ્રેસની મિલિયન ડૉલર સ્માઈલ ઉપર ફેન્સ ફિદા થઈ જાય છે
મિમી ચક્રવર્તીની ફેશન સેન્સ ખૂબ જ કમાલની છે. અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
મિમી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફૉલોવર્સ છે.
સમાચારથી સતત અપડેટ રહેલા ક્લિક કરો
Ajay Devgan ની અપકમિંગ ફિલ્મ
Explore More