ઠંડીમા સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન આપવુ પડે છે. ઠંડીમા ખાવાપીવા પર પણ વિશેષ ધ્યાન આપવુ પડે છે જેથી શરીર સ્વસ્થ રહે છે.
સામાન્ય રીતે ઠંડીમા શરીરની રોગપ્રતિકારક શક્તિમા ઘટાડો થાય છે. એવામા ઠંડીમા ડ્રાઈફૂટ્સનુ શરીરના સ્વાસ્થ્ય માટે ડ્રાઈફૂટ્સનુ સેવન કરવુ જરુરી બની જાય છે. ઠંડીમા રોજ કાજુનુ સેવન કરવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.
કાજુને રોજ ખાવાથી શરીરને ઘણા લાભ મળે છે. તેનાથી રોગપ્રતિકારણ શક્તિમા વધારો થાય છે તથા કાજુના સેવનથી પાચન સંબધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
ઠંડીમા સામાન્ય રીતે લોકોની ઉર્જા ઓછી થાય છે. જેની અસર રોજિંદા કામો પર પડે છે. કાજુના સેવનથી શરીરમા એનર્જી વધે છે.
પલાળેલા કાજુના સેવનથી શરીરમા બ્લડ શુગર નિયંત્રણમા રહે છે. તેમા પર્યાપ્ત માત્રમા ફાઈબર હોય છે, જે બ્લડ શુગર નિયંત્રણમા રહે છે.
પલાળેલા કાજુ ચામડી માટે ફાયદાકારક હોય છે અને તેમા એંટી ઓક્સિડેંટ્સ જેવા ગુણો હોય છે, જે ચામડીને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તેનાથી તણાવ પણ દૂર થાય છે.
સામાન્ય રીતે લોકોમા ઠંડીમા પાચન સંબધિત સમસ્યા જોવા મળે છે, ત્યારે પલાળેલા કાજુ ખાવાથી ભોજન પચાવવામા મદદ મળે છે. પલાળેલા કાજુ ખાવાથી ગેસ, અપચો તથા કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
પલાળેલા કાજુના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થતા ઠંડીમા થતા ચેપ અને શરદી અને તાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે.