મોતીની માળા પહેરાવાના અદ્ભૂત ફાયદા


By Prince Solanki24, Dec 2023 02:02 PMgujaratijagran.com

હિન્દૂ ધર્મમા માળા

હિન્દૂ ધર્મમા માળામા માળાને ધારણ કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામા આવે છે. માળાને ધારણ કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા મળે છે.

ચંદ્રથી સંબધ

મોતી ચંદ્ર સાથે સંબધ રાખનાર એક જૈવિક રત્ન છે. મોતીમા ચંદ્ર ગ્રહની કેટલીક અલૌકિક શક્તિઓ રહેલી છે.

માળા પહેરવાના ફાયદા

મોતીની માળા ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. જેથી મોટાભાગના લોકો તેને ધારણ કરવાનુ પસંદ કરે છે. ચલો જાણીએ મોતીની માળા ધારણ કરવાના કેટલાક અદ્ભૂત ફાયદાઓ વિશે.

સકારાત્મક ઉર્જા

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મોતીની માળા ધારણ કરવાથી વ્યક્તિમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મોતીની માળા શરીર માથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

સંબધોમા સુધાર

જો કોઈ વ્યક્તિને સંબધો બગડતા જઈ રહ્યા છે, તો તેણે મોતીની માળા પહેરવી જોઈએ. મોતીની માળા પહેરવાથી વ્યક્તિના સંબધોમા સુધાર આવે છે.

ચંદ્ર સંબધિત દુષ્પ્રભાવ

મોતીની માળા ચંદ્ર સાથે સંબધ રાખે છે. માતીની માળા પહેરવાથી ચંદ્ર સંબધિત દુષ્પ્રભાવ ઓછો કરી શકાય છે.

ધનમા વધારો

મોતીની માળા પહેરવાથી ધનમા વધારો થાય છે. જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ મોતીની માળા પહેરવી જોઈએ.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શુક્રવારના દિવસે દાન કરો આ 7 વસ્તુઓ, વરસસે માં લક્ષ્મીની કૃપા