પહેરો ચંદનની માળા, દૂર થશે સમસ્યાઓ


By Prince Solanki01, Jan 2024 02:04 PMgujaratijagran.com

ચંદનની માળા

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચંદનની માળા ધારણ કરવાથી અનેક ફાયદા મળે છે. જે વ્યક્તિ ચંદનની માળા પહેરે છે તેને જીવનમા કેટલાર વિશેષ ફાયદા મળે છે.

દેવી દેવતાઓ પ્રસન્ન

ચંદનની માળા પહેરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. ચલો જાણીએ ચંદનની માળા ધારણ કરવાથી મળતા અન્ય ફાયદાઓ વિશે.

બે પ્રકારની માળા

જણાવી દઈએ કે ચંદનની માળા બે પ્રકારની હોય છે. એક લાલ રંગના ચંદનની અને બીજી સફેદ રંગના ચંદનની માળા હોય છે.

સફેદ ચંદનની માળા

સફેદ રંગના ચંદનની માળાથી ભગવાન ગણેશ, માં લક્ષ્મી અને માં દુર્ગાના જાપ કરવાથી ફાયદા મળે છે.

ફાયદા

સફેદ રંગના ચંદનની માળા પહેરવાથી માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને દેવી દેવતાઓની કૃપા મળે છે.

લાલ ચંદનની માળા

લાલ ચંદનની માળાનો ઉપયોગ ધનની દેવી માં લક્ષ્મીના જાપ કરવા માટે થાય છે.

ફાયદા

લાલ રંગના ચંદનની માળા પહેરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરે છે તથા ઘરમા માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દરેક સમસ્યાને દૂર કરશે ગોળના આ ઉપાયો