મેથીના પાણીથી વાળ ધોવાના ફાયદા
By Jivan Kapuriya
2023-05-15, 15:11 IST
gujaratijagran.com
વાત ફાયદાની
મેથી પોષતતત્વોથી ભરપૂર હોય છે. જે વાળ માટે ખૂબ જરૂરી છે. ચાલો જાણી મેથીના પાણીથી વાળ ધોવાના ફાયદા
ખોળાથી છૂટકારો
સ્કેલ્પમાં ડ્રાઈસેન અને ફંગલ ઈન્ફેક્શનથી ખોળો થાય છે. આનાથી છૂટકારા માટે તમે મેથીના પાણીથી વાળ ધૂઓ.
વાળ મજબૂત કરે છે
મેથીનું પાણી વાળમાટે લાભકારક છે. વાળને કરતા-તૂટતા બચાવે છે.
જૂની સમસ્યાથી છૂટકારો
મેથીના પાણીથી વાળ ધોવાથી જૂની સમસ્યાથી છૂટકારો મળે છે. મેથીમાં એન્ટી-બેક્ટરિયલ ગુણ હોય છે.
હેર ડ્રાઈનેસમાં આરામ
મેથીમાં રહેલા પોષકતત્વો વાળને ડ્રાય અને રફ થતા બચાવે છે.
સફેદવાળ ઓછા કરે
મેથીના પાણીથી વાળ ધોવાથી વાળ સફેદ થતા અટકે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે.
જો તમને ગુજરાતી જાગરણની આ માહિતી ગમી હોય તો શેર કરશો.
કેરીને ખાતા પહેલા પાણીમાં કેમ પલાળી રાખવી જરૂરી છે?
Explore More