વોક કરવાના ફાયદા


By Hariom Sharma2023-05-02, 18:51 ISTgujaratijagran.com

ડાયાબિટીસમાં

જો તમને ડાયાબિટીસની બીમારી છે તો રોજ અડધોથી એક કલાક સુધી જરૂર વોક કરવું જોઇએ. ચાલવાથી શરીરનું શુગર લેવલ કંટ્રલોમાં રાખી શકાય છે.

સ્ટ્રેસ ફ્રી

તણાવથી છુટાકારો મેળવવા માટે વોકનો સહારો લઇ શકે છો. જ્યારે પણ કોઇ વાતની ચિંતા હોય અથવા પ્રોબ્લેમ હોય તો ખુલ્લા પગે લીલા ઘાસ ઉપર ચાલવાથી સ્ટ્રેસ દૂર કરી શકાય છે.

બ્લડ સર્ક્યુલેશન

રોજ ઝડપથી ચાલવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સંતુલન રાખી શકાય છે. આ માટે શરીરને બ્લડ સર્ક્યુલેશનને મેન્ટેન રાખવા માટે અડધો કલાક વોક કરવું જોઇએ.

સાંધાના દુખાવામાં

જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો રોજ વક પર જવું તમારા માટે ફાયદાકારક બની શકે છે. આમા રોજ અડધો કલાક સુધી વોક કરવા પર સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે.

પાચનમાં

પાચનને સ્વાસ્થ બનાવી રાખવા માટે વોક કરવું જોઇએ. રોજ ભોજન કર્યા બાદ થોડી વાર ચાલવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે, અને પાચન પણ તંદુરસ્ત રહે છે.

કેલેરી બર્ન

શું તમે જાણો છો શરીરને કેટલીક કેલેરી તમે વોક કરવાથી પણ ઘટાડી શકો છો. આ માટે રોજ અડધોથી એક કલાક સુધી ચાલવાથી કેલેરી બર્ન કરીની ફેટ ઘટવામાં મદદ મળે છે.

સનબર્નથી બચી શકાય છે, ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ