ગર્ભાવસ્થામા સક્કરીયા ખાવા કેટલા ફાયદાકારક?


By Hariom Sharma25, Nov 2023 01:36 PMgujaratijagran.com

સક્કરીયા

ઠંડીની ઋતુમાં સક્કરીયાનુ સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ઘણુ લાભદાયી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફૂડ હોય છે જે મહિલાઓ માટે ફાયદાકારક છે. એવામા સવાલ થાય કે શું ગર્ભાવસ્થાના સમયે તેનુ સેવન કરવુ જોઈએ કે નહિં?

પોષકતત્વોથી ભરપૂર

સક્કરીયામા વિટામિન સી, બીટા કેરોટીન, પોટેશિયમ જેવા મહત્વના પોષકતત્વો રહેલા છે. તેમા ફાઈબર પણ સારા પ્રમાણમાં રહેલુ હોય છે.

નાના બાળકનો વિકાસ

સક્કરીયામા વિટામિન એ સારી એવી માત્રામા રહેલુ હોય છે, જે બાળકના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

મેટાબોલિજમ

સક્કરીયામા ફાઈબર પણ સારા પ્રમાણમાં રહેલુ હોય છે. જે મેટાબોલિજમની પ્રક્રિયાને સુધારે છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

હાડકા મજબૂત બનાવે

ગર્ભાવસ્થામા સક્કરીયા ખાવાથી માં અને બાળક બંનેના હાડકા મજબૂત થાય છે તેથી આ સમયગાળા દરમિયાન સક્કરીયાનુ સેવન કરવુ લાભદાયી છે.

બ્લડપ્રેશર

સક્કરીયાનુ સેવન કરવાથી મહિલાઓનુ બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે. આ ગર્ભાવસ્થામા ખૂબ જ જરૂરી છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આંબલી ખાવાથી શરીરને ક્યા ક્યા ફાયદા મળે છે?