પુદીનાના પાંદડામાં વિટામીન A, વિટામીન C, B કોમ્પ્લેક્સ હોય છે. આ ઉપરાંત આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશીયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા પોષક તત્ત્વ જોવા મળે છે
જે લોકોને અવાર-નવાર માથુ દુખે છે તેમણે એક વખત પુદીનાના પાંદડા સુંઘવા જોઈએ. તેનાથી ઠંડક મળે છે
ચોમાસામાં ઈમ્યુનિટીની સમસ્યા રહે છે. આ સંજોગોમાં ઈમ્યુનિટી મજબૂત કરવા માટે તમે પુદીનાના પાંદડાને સૂંઘી શકો છો. તેમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ જોવા મળે છે.
જે લોકોને મોંમાંથી દુર્ગંધ આવે છે તેમણે પુદીનાના પાંદડાને સુંઘવા જોઈએ. તે એક રામબાણ ઈલાજ છે
પુદીનાના પાંદડા સુંઘવાથી તથા તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે