ફ્રિજ વિના પણ દહી રહેશે એકદમ ફ્રેશ, એકવખત અજમાવી જુઓ આ ટિપ્સ


By Sanket M Parekh20, Jul 2023 04:22 PMgujaratijagran.com

માટીનું વાસણ

તમે સામાન્યની જગ્યાએ માટીના વાસણમાં દહી રાખો. જેથી તેમાં પ્રાકૃતિક રીતે ઠંડક રહે છે.

પાણીમાં રાખો વાસણ

તમે માટીના વાસણનો ઉપયોગ કરતા પહેલા તેને રાતભર પાણીમાં પલાળીને જ તેનો ઉપયોગ કરો.

ભીના કપડાથી ઢાંકો

તમે વાસણમાં દહી રાખતા પહેલા તેને હંમેશા ભીના કપડાથી ઢાંકીને રાખો. જેથી તે ફ્રેશ રહેશે.

હીટથી દૂર રાખો

તમે બને તેટલુ દહીને રસોડામાં હીટથી દૂર રાખો. જેનાથી તે ખાવા લાયક બન્યું રહેશે.

ડબ્બા ના ખોલશો

જો તમે એકવખત દહીને ડબ્બામાં બંધ કરીને રાખી દીધી છે, તો તેને વારંવાર ના ખોલશો.

આઈસબૉક્સ

જો તમારી પાસે ફ્રિજ નથી, તો તમે તેની જગ્યાએ ચિલ્ડ આઈસ બૉક્સનો ઉપયોગ કરી શકો છો.

દહી માટે તાપમાન

દહીને ફ્રેશ રાખવા માટે યોગ્ય તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું હોવું જોઈએ.

ચાલુ નાણાકીય વર્ષમાં 6.4 ટકા રહેશે ભારતનો આર્થિક વૃદ્ધિ દર