વજન ઘટાડવા માટે શેકેલા મખાનાના અદ્ભૂત ફાયદા


By Smith Taral02, Jun 2024 12:19 PMgujaratijagran.com

ફોક્સ નટ્સ જેને મખાના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આમાં પૂષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયેટ કરી રહ્યા હોય તો તેમા મખાનાના જરૂરથી એડ કરો. ચાલો જાણીએ મખાના ખાવાના આ અઢળક ફાયદાઓ વિશે

પ્રોટીનથી ભરપૂર

શેકેલા મખાનમાં પ્રોટીન મોટી માત્રામાં રહેલું હોય છે હાડકા અને સ્નાયુઓના સ્વાસ્થ્યને ટેકો આપે છે. આના સેવનથી તમે વજન ઘટાડવામાં મદદ મળે છે

ફાઈબરથી ભરપૂર

શેકેલા મખાના ફાઇબરનો પણ સારો સ્રોત છે, મખાના ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જે તમને વજન ઘટાડવા પણ મદદ કરે છે.

ઓછી કેલરી

નાશ્તામાં મખાના ખાવા તમારી માટે ધણા ફાયદાકારક સાબિત થઈ શકે છે, આમાં ખૂબજ ઓછી કેલરી અને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે

પાચનને સુધારે છે

શેકેલા મખાના પાચનમાં મદદ કરે છે અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓને અટકાવે છે

પાચનને સુધારે છે

શેકેલા મખાના પાચનમાં મદદ કરે છે અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓને અટકાવે છે

આ રીતે સેવન કરો

એક કપ મખાના લો અને તેને એક ચમચી ઘીમાં શેકી લો. શેકતી વખતે તેને સતત હલાવતા રહો, તમે તેમા ચપટી મીઠું પણ એડ કરી શકો છો

જાણી લો ઘરે હેલ્ધી બનાના આઈસ્ક્રીમ બનાવવાની સરળ રેસિપી