સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. ચલો તેના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.
શેકેલા ચણામા પ્રોટીન, ફાઈબર, આયરન, કાબ્રોહાઈડ્રેટ જેવા પોષકતત્વો રહેલા હોય છે.
સવારે ખાલી પેટ નાસ્તાની જેમ શેકેલા ચણા ખાવાથી શરીરનુ વજન ઓછુ થાય છે. જણાવી દઈએ કે ચણામા કેલેરીની માત્રા ખૂબ જ વધુ હોય છે જે શરીરની ચરબીને ઓછી કરવામા મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ઉઠીને શેકેલા ચણાનુ સેવન કરવુ જોઈએ. તેમા હાજર રહેલા પોષકતત્વો બ્લડશુગરને કંટ્રોલ કરે છે.
શેકેલા ચણાના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલમા રહે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ અટૈકનો ખતરો ઓછો થઈ જાય છે.