હનુમાન ચાલીસા વાંચવાથી મળે છે આ ફાયદાઓ


By Pandya Akshatkumar28, Jul 2023 03:00 PMgujaratijagran.com

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા નિમયિત રુપે વાંચવા પર તમને ઘણા પ્રકારના ફાયદા મળે છે. આવો જાણીએ તે ફાયદાઓ વિશે.

ડર

રાતે સૂતી વખતે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે તો તેનો ડર દૂર થઈ જાય છે અને મનમાં ખોટા વિચાર નથી આવતા

આત્મબળ

જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસા વાંચે તો તેનામાં આત્મવિશ્વાસ વધે છે.

રોગથી છૂટકારો

હનુમાન ચાલીસા દરરોજ વાંચવાથી રોગથી છૂટકારો મળે છે અને બીમારીઓથી પણ બચાવે છે.

યાદશક્તિ મજબૂત

અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને દરરોજ હનુમાનચાલીસાના પાઠ કરવા જોઈએ તેનાથી યાદશક્તિ મજબૂત થાય છે.

સફળ કાર્ય

હનુમાન ચાલીસા દરરોજ વાંચવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.

આ 6 કસરતો કરવાથી આંખની ઘણી તકલીફો દૂર થશે