મસાલા ગોળના સેવનથી મળશે અનેક ફાયદા, જાણી લો


By Prince Solanki11, Jan 2024 12:08 PMgujaratijagran.com

મસાલા ગોળ

ઠંડીમા મસાલા ગોળનુ સેવન કરવુ ખૂબ જ ફાયદાકારક હોય છે. ગોળ શરીરને મજબૂત રાખવા ઉપરાંત શરીરને અન્ય બીમારીઓથી બચાવે છે. ચલો જાણીએ મસાલા ગોળના સેવનથી મળતા ફાયદા વિશે.

એક્સપર્ટની સલાહ

ડો. પલક નાગપાલના અનુસાર ઠંડીમા ખાવા પીવાની આદતો પર વધારે ધ્યાન આપવુ જોઈએ. એવામા ખુદને હેલ્ધી રાખવા માટે તમે ડાયટમા મસાલા ગોળને ડાયટમા સામેલ કરી શકો છો.

શરીરને ગરમ રાખે

મસાલા ગોળએ એક ગરમ વસ્તુ છે, ઠંડીઓમા તેનુ સેવન શરીરને ગરમ રાખવામા મદદ કરે છે.

કમજોરીને દૂર રાખે

મસાલા ગોળમા આયરનની માત્રા વધુ હોય છે. જણાવી દઈએ કે આયરન શરીરની કમજોરીને દૂર કરવામા મદદ કરે છે.

પેટ માટે ફાયદાકારક

પેટ માટે મસાલા ગોળ ખૂબ જ ફાયદાકારક છે. મસાલા ગોળને બનાવવા માટે તમે આદુ અને ઈલાયચી જેવી વસ્તુઓનો ઉપયોગ કરો, જે પેટને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે

મસાલા ગોળના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. તેના સેવનથી તમે બીમાર થતા નથી.

હાડકાઓ મજબૂત થાય

મસાલા ગોળ હાડકાઓને મજબૂત બનાવવામા મદદ કરે છે. તેના સેવનથી સાંધાના દુખાવા પણ દૂર રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

હાઈ બીપી થશે નોર્મલ, કરો આ 5 કામ