મકરાસન કરવાથી શરીરને મળે છે અનેક ફાયદા


By Prince Solanki11, Jan 2024 03:44 PMgujaratijagran.com

મકરાસન

ભાગદોડ ભરી જીંદગીના કારણે લોકોને સાંધામા અને પીઠમા દુખાવા થવા લાગે છે. એવામા તમે આ બધી જ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે મકરાસનનો અભ્યાસ કરવો જોઈએ. તેના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.

એક્સપર્ટની સલાહ

ટ્રેનર અરવિંદના પ્રમાણે મકરાસનને ક્રોકોડાઈલ પોઝના નામથી પણ ઓળખવામા આવે છે. તેનો અભ્યાસ કરવાથી સાંધા અને માંસપેશિયોના દુખાવામા રાહત મળે છે.

મકરાસન કરવાની રીત

મકરાસન કરવાથી યોગા મેટ પર સૂઈ જાઓ. હવે માથાને બન્ને હાથો પર રાખો. બન્ને પગોની વચ્ચે જગ્યા રાખો. હવે તેમના મોંને આગળની તરફ રાખીને ધ્યાન લગાવો. આ દરમિયાન મુદ્રા મગર જેવી હોવી જોઈએ.

શરીરના દુખાવામા રાહત આપે

મકરાસન કરવાથી શરીરમા ગરદન, પગ અને અન્ય ભાગો પરનો દુખાવો દૂર થાય છે. તેનાથી ઘૂંટણનો દુખાવો થાય છે.

હાર્ટ માટે ફાયદાકારક

હાર્ટના દર્દીઓ માટે મકરાસન ખૂબ જ ફાયદાકારક છે. આ આસન હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓમા મદદરુપ થાય છે.

થાક દૂર કરે

શરીરમા રહેલા થાકને દૂર કરવા માટે મકરાસનનો અભ્યાસ કરવો ફાયદાકારક છે. આ શરીરમા અકડનને દૂર કરવમા મદદ કરે છે.

કમર દર્દને ઓછુ કરે

મકરાસન કરવાથી કમરમા થતા દુખાવાને દૂર કરે છે. તેના અભ્યાસથી કમરના મણકાના હાડકામા થતા દુખાવાને પણ દૂર થાય છે.

તણાવ દૂર કરે

મકરાસન તણાવને દૂર કરે છે. જે લોકો મકરાસન કરે છે તેમનુ દિમાગ પણ તેજ બને છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વર્કઆઉટના 30 મિનિટ પહેલા પીઓ આ 5 એનર્જી ડ્રિંક