ઘરમાં વાંસળી રાખવાના ફાયદા


By Pandya Akshatkumar20, Aug 2023 03:35 PMgujaratijagran.com

વાંસળી

માન્યતા અનુસાર વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે.

વિશેષ ફાયદા

વાંસળી ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે અને તેના ઘણા ફાયદા છે.

યોગ્ય જગ્યા

વાંસળીને ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં દરેક સભ્યની નજર પડે.

આર્થિક મુશ્કેલી

આર્થિક મુશ્કેલીથી જો તમે પસાર થઈ રહ્યા હોવ તો વાંસળીને દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર વાંસળી લગાવો.

ઉન્નતિ

ઘરમાં પૂજા ઘરની અંદર વાંસળીને જરુર રાખવી જોઈએ. આમ કરવાથી ઉન્નતી અને કરિયરમાં સફળતા મળે છે.

ગણેશ ભગવાનના 8 અવતાર, જાણો શું છે તેનું મહત્ત્વ