આયરન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન B6 વગેરેનો સમાવેશ થાય છે
બેસનમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે. માટે સુગર પેશેન્ટ્સ માટે લાભદાયક છે. બેસનની રોટલી ખાવાથી બ્લડમાં સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે
જો તમારામાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો બેસનનું સેવન કરો. તે આયરનથી ભરપૂર હોય છે. માટે તેના સેવનથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે
હાંડકા મજબૂત બનાવવા માટે કેલ્શિયમનો પુરવઠો હોવો જરૂરી છે. તે બેસનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વ જોવા મળે છે
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે બેસનનું સેવન લાભદાયક છે. ફાઈબરથી ભરપૂર હોય છે