ઠંડીમા લગાવો આંબળાનુ તેલ, થશે ઘણા રોગો દૂર


By Hariom Sharma08, Dec 2023 07:35 PMgujaratijagran.com

ઠંડીમા આંબળા

આંબળાનુ સેવન ઠંડીમા ફાયદાકારક છે. જેટલા આંબળા ફાયદાકારક હોય છે તેટલુ જ વધારે તેનુ તેલ પણ સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા આપે છે.

સમસ્યાઓના લક્ષણ

મહત્વની વાત ધ્યાન રાખવા જેવી એ છે કે આંબળાનુ તેલ સમસ્યાઓના લક્ષણને ઓછા કરે છે, તેનો ઈલાજ નહીં.

સોજાને ઓછો કરે

આંબળાનુ તેલ સોજાને ઓછો કરવામા મદદ કરે છે. એક સંસોધન પ્રમાણે આંબળામા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે સોજા જેવી સમસ્યામા રાહત આપે છે.

એંટી ઓક્સડેંટ ગુણથી ભરપૂર

આંબળાનુ તેલ એંટી ઓક્સડેંટ ગુણથી ભરપૂર હોય છે. આંબળામા એસ્કાબિર્ક એસિડ હોય છે, જેને એક પાવરફુલ એંટી ઓક્સડેંટ માનવામા આવે છે.

હાર્ટની સમસ્યામા રાહત

આંબળાનુ તેલ હાર્ટની સમસ્યામા રાહત આપે છે અને ડાયાબિટીસને પણ નિયંત્રણમા રાખે છે. આંબળાનુ તેલ આ બન્ને સમસ્યામા રાહત આપે છે. આંબળાનુ તેલ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછુ કરે છે. જેનાથી હાર્ટ અટૈકનુ જોખમ ઘટે છે.

ખાવમા ઉપયોગ

આંબળાને ઘરના ખાવાના તેલ, આંબળાના ચૂર્ણ અથવા તો રસમા ઉમેરીને ખાઈ શકો છો.

આંખોની રોશની વધે

આંખોની રોશની માટે આંબળાનુ તેલ લાભદાયી છે. તેમા રહેલા પોષકતત્વો મોતિયાની શક્યતા ઓછી કરે છે. આ માટે આંખોની ઉપરના ભાગમા માલિશ કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

અળસીના બીજથી જૂની કબજિયાતથી મળશે છૂટકારો