ફટકડીના 7 કમાલના ફાયદા, જાણીને થઈ જશો દંગ


By Sanket M Parekh21, Aug 2023 02:12 PMgujaratijagran.com

સ્કિનની સમસ્યા

ફટકડીનો ઉપયોગ સ્કિન પ્રોબ્લેમ્સમાં પણ કરી શકાય છે. સ્કિન સમસ્યાથી પ્રભાવિત જગ્યા પર ફટકડીનું પાણી લગાવવાથી રાહત મળે છે.

વાળ માટે

ફટકડીમાં પોટેશિયમ અને સોડિયમ જેવા તત્વો મળી આવે છે. જેથી ફટકડીને વાળના ગ્રોથ માટે ફાયદેમંદ મનાય છે. ફટકડીને પીસીને તેને ગુલાબજળ સાથે વાળ પર લગાવી શકાય છે.

પરસેવાની દુર્ગંધ

ફટકડીમાં એન્સ્ટ્રીજેન્ટ અને એન્ટીસેપ્ટીક ગુણ હોય છે, જે તમારા શરીરથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરે છે.

દાંતનો દુખાવો

જો દાંતમાં દુખાવો થતો હોય, તો ફટકડીને પીસીને તેમાં મરીનું ચુરણ મિક્સ કરી દો. જેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે.

ઉધરસ

જો કોઈ અસ્થમાથી પરેશાન હોય અને વારંવાર ઉધરસ આવી રહી હોય, તો ફટકડીને પીસીને તેમાં મધ મિક્સ કરી દો. જેને ખાવાથી ઉધરસમાં રાહત મળી શકે છે.

પગના વાઢિયા

ફટકડીને એટલી ગરમ કરો કે તે પીગળીને તેનું ફીણ વળી જાય. જે બાદ આ ફૉમને ઠંડુ થવા પર પગના વાઢિયામાં લગાવો. જેનાથી તમને દર્દ અને ફાટેલી એડીયોથી આરામ મળશે.

મસાલા પાવડરને લાંબા સમય સુધી કેવી રીતે સંગ્રહિત કરવા, જાણી લો