બાળકોને ખજૂર ખવડાવાના ફાયદાૉ


By hariom sharma22, Apr 2023 08:00 AMgujaratijagran.com

પેટ માટે ફાયદાકારક

ખજૂર ખાવાથી પેટને ઘણા ફાયદા મળે છે. આનાથી પાચનતંત્ર સારું રહે છે, જેનાથી પેટને લગતી સમસ્યા જેમ કે ગેસ, અપચો વગરે ઘટે છે.

એનીમિયાથી બચાવે છે

ખજૂર ખાવાથી બાળકોમાં એનીમિયાનું જોખમ ઘટે છે. આમાં આયર્નની ભરપૂર માત્રા હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારીને એનીમિયાનું જોખમ ઘટાડે છે.

હાડકા માટે ફાયદાકારક

ખજૂરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જે હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. સાથે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ ઘટે છે.

મગજ માટે ગુણકારી

ખજૂર ખાવાથી મગજ પર સારો પ્રભાવ પડે છે. આનાથી બ્રેનના ફન્કશન્સ વધે છે, જેનાથી બ્રેન એક્ટિવ રહેવાની સાથે અલ્જાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીનું જોખમ ઘટે છે.

ઇમ્યૂનિટી વધારે

બાળકોમાં ઇમ્યૂનિટી કમજોર થવા પર તેમને ખજૂર ખવડાવી જોઇએ. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે ઇમ્યુનિટી વધારવાની સાથે ઇન્ફેક્શનથી પણ બચાવે છે.

મૂડ સુધારવા માટેના સરળ ઉપાય