ડેઈલી ડાયટમાં સામેલ કરો ભાત, કેન્સર-કબજિયાત સહિત અનેક બીમારીઓ રહેશે દૂર


By Sanket M Parekh27, Jul 2023 04:20 PMgujaratijagran.com

બ્લડ સુગર કંટ્રોલ

ચોખામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમ

ભાતમાં રહેલ ફાઈબર કબજિયાત વગેરેની સમસ્યામાં રાહત આપવા સાથે ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે.

કેન્સરનો ખતરો

ભાતમાં એન્ટી-કેન્સર ગુણ હોય છે, જે કેન્સરના સેલ્સને વધતા રોકવામાં મદદ કરી શકે છે. જે બૉડીને સ્વસ્થ રાખે છે.

વજન ઓછું કરશે

ભાતમાં રહેલ ઓછુ ફેટ અને વધારે ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.

મેટાબોલિજ્મ વધારશે

ભાતમાં રહેલ વિટામન બૉડીના મેટાબૉલિજ્મ, ઈમ્યૂન સિસ્ટમ અને ઓર્ગનની હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર

ભાતમાં મેગ્નેશિયમ અને પોટેશિયમના હાઈ લેવલના કારણે તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવામાં મદદ કરી શકે છે.

નર્વસ સિસ્ટમ

નર્વસ સિસ્ટમને હેલ્ધી રાખવા માટે વિટામિન-બીની જરૂર પડે છે, જે ભાતમાં ભરપુર પ્રમાણમાં મળી આવે છે.

EYE FUL: આંખના ચેપને અટકાવવા માટેની ટીપ્સ અને ઉપચાર