Summer Breakfast : ઉનાળામાં રોજ સવારે ટેટી ખાવાના ફાયદા


By Vanraj Dabhi12, May 2024 10:37 AMgujaratijagran.com

ટેટી ખાવાના ફાયદા

ઉનાળામાં ટેટીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે,પરંતુ શું તે સવારે ખાલી પેટ ખાઈ શકાઈ કે નહીં, ચાલો જાણીએ.

પોષક તત્વોથી ભરપૂર

ટેટીમાં ઘણા વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે.તેનાથી શરીરને ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.

વજન ઘટાડે

ઉનાળામાં પાણી અને ફાઈબર ભરપૂર ટેટી ખાવી ખૂબ જ ફાયદાકારક છે,જે શરીરને હાઈડ્રેટ રાખે છે.વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ખાલી પેટે ટેટી શા માટે ખાવું જોઈએ?

ખાલી પેટે ટેટી ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને સવારે ખાસ કરીને ખાલી પેટ પર ન ખાવું જોઈએ. તેનાથી પેટમાં પિત્ત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

કિડની માટે ફાયદાકરક

ટેટીમાં પાણી અને ઓક્સીફીન જોવા મળે છે. આ કિડનીમાં પથરીની સમસ્યાને અટકાવે છે અને કિડનીનું સ્વાસ્થ્ય સુધરે છે.

કિડની માટે ફાયદાકરક

ટેટીમાં પાણી અને ઓક્સીફીન જોવા મળે છે. આ કિડનીમાં પથરીની સમસ્યાને અટકાવે છે અને કિડનીનું સ્વાસ્થ્ય સુધરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ટેટીમાં વિટામીન સી, વિટામીન એ અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

ટેટી ખાવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તેની સાથે તમે ફેસ માસ્ક પણ બનાવી શકો છો.

કબજિયાતથી બચાવે

ટેટી ખાવાથી કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે. તેમાં પાણી અને ફાઈબર હોય છે, જે પાચનને ઠીક કરી શકે છે.

વાંચતા રહો

ટેટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કેરી ખૂબ જ ભાવે છે, પણ રાખવો પડશે સંયમ તેનું વધુ પડતું સેવન કરાવી શકે છે આ નુકસાન