ફણગાવેલા ચણા ખાવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi03, Nov 2023 05:08 PMgujaratijagran.com

પાંચન સારું કરે

ચણાને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પાંચની સમસ્યાથી પરેશાન હોવ તો તમે રાતે ચણાને પલાળીને રાખો અને સવારે ખાલી પેટ ખાવ. જેનાથી પાંચની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

ડાયાબિટીસ માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફણગાવેલા ચણા ફાયદાકારક હોય છે કેમ કે તેમાં ફાઈબર અને પ્રોટીન જેવા ઘણા પ્રકારનાં પોષક તત્વો મળી આવે છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સ્કિન માટે સારું

સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓથી બચવા માટે તમે ચણાનું સેવન કરી શકો છો. કાળા ચણામાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે જે ચહેરાને ચમકાવવા માટે ખૂબ ફાયદાકારક છે.

એસિડિટી માટે સરકારક

કાળા ચણામાં એન્ટીઑકિસડન્ટ, સાઈનાઈડિન, પેટ્યુનિડિનના ગુણો મળી આવે છે જે રક્તવાહિનીઓને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.

મોટાપાની સમસ્યા દૂર કરે

તેમાં પ્રોટીન અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને વારંવાર ખાવાથી બચી શકાય છે. જે તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dry Ginger Water : સૂંઠનું પાણી પીવાથી શરીરને મળે છે આ ફાયદા