બ્રેકફાસ્ટમાં પોહા ખાવાના 6 ફાયદા મળે છે, જાણી લો


By Vanraj Dabhi03, Nov 2023 11:41 AMgujaratijagran.com

પોહા ખાવાના ફાયદા

ભારતના મોટાભાગના ઘરોમાં પોહાને નાસ્તા તરીકે ખાવામાં આવે છે પરંતુ શું તમે તેના ફાયદા વિશે જાણો છો?

પોષક તત્વો

પોહામાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, પ્રોટીન, ફાઈબર અને વિટામીન Bના ગુણો જોવા મળે છે.

લોહીની ઉણપ

જો તમે નાસ્તામાં પોહા ખાવ છો તો શરીરમાં એનિમિયા થવાની શક્યતા ઓછી રહે છે.

પાચન સારું કરે

પોહા ખાવાથી પાચનક્રિયા સારી થાય છે પરંતુ ધ્યાન રાખો કે પોહાનું વધુ માત્રામાં સેવન ન કરો.

વજન ઘટાડવામાં મદદ કરે

જો તમે વધતા વજનથી પરેશાન છો તો પોહાને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. પોહામાં કેલેરીની માત્રા ઓછી હોય છે જેનાથી વજન વધતું નથી.

ભરપૂર એનર્જી

નાસ્તામાં પોહા ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. દિવસભર એનર્જીનો અનુભવ કરવા માટે તમે નાસ્તામાં પોહા ખાઈ શકો છો.

બ્લડ સુગર

જો તમે બ્લડ સુગરના દર્દી છો તો નાસ્તામાં પોહાનો સમાવેશ કરો. પોહા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

આંતરડાને સ્વસ્થ રાખે

પોહા ખાવાથી આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારા આંતરડાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો નાસ્તામાં પોહા ખાવ.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ જડી બુટ્ટીઓથી સાંધાના દુખાવા થશે ગાયબ