આ જડી બુટ્ટીઓથી સાંધાના દુખાવા થશે ગાયબ


By Hariom Sharma02, Nov 2023 04:43 PMgujaratijagran.com

લાઈફસ્ટાઈલ

સામાન્ય રીતે વધતી જતી ઉંમર અને ખરાબ ખાવાપીવાની આદતોને કારણે આજકાલ લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળે છે. જેથી હલન ચલન કરવામાં મુશ્કેલી પડતી હોય છે.

કેવી રીતે રાહત મળશે

સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવાના પ્રયાસમાં લોકો અવનવી દવાઓનું સેવન કરતા હોય છે. પરંતુ કેટલીક જડી બુટ્ટીઓથી પણ સાંધાના દુખાવાથી છૂટકારો મેળવી શકાય છે.

નાગરવેલનાં પત્તા

નાગરવેલનાં પત્તા આમ તો પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે પણ એ જાણીને નવાઈ લાગશે કે નાગરવેલનાં પત્તા સાંધાના દુખાવામાં પણ ફાયદારુપ સાબિત થાય છે.

કેવી રીતે ઉપયોગમાં લેવા ?

સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે તમારે રોજ નાગરવેલનાં પત્તા ચાવવા જોઈએ. નાગરવેલનાં પત્તા સાંધાના દુખાવામાં લાભદાયી છે.

You may also like

સૂંઠના ફાયદા : શિયાળામાં સૂકા આદુનું સેવન કરવાથી મળતા અદ્ભુત ફાયદાઓ જાણીને તમને

દેશી ચણા ખાવાના ફાયદા : પલાળેલા ચણાનું આ રીતે સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે

કેવી રીતે ઉપયોગમાં લેવા ?

તેજપત્તાને ઉપયોગમાં લેવા એક વાટકામાં પાણી લો અને તેમા તેજપત્તાને નાખી ગરમ કરો. તેજપત્તા નાખેલ પાણી ગરમ થઈ જાય પછી તે પાણીને પીવો.

કોથમીર

સાંધાના દુખાવામાં કોથમીર પણ અસરકારક સાબિત થાય છે.કોથમીરને ખાવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે.

કોથમીરને ડાયટમાં સામેલ કરો

સાંધાના અસહ્ય દુખાવાથી છૂટકારો મેળવવા તમારે તમારા ડાયટમાં કોથમીરને સામેલ કરવી જોઈએ કારણ કે કોથમીર કેટલીક હદ સુધી સાંધાના દુખાવાને ઓછો કરે છે.

આવી જ અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એ

કબજિયાતના લક્ષણો : કબજિયાતના ઈલાજ માટે શું કરવું? ચાલો જાણીએ