ઉનાળામાં જામુન ફળ ખૂબ ખાવામાં આવે છે, આ ફળ ઘણા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.
જામુનમાં વિટામિન સી, અને એન્ટિઓક્સડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમકદાર રાખે છે.
જામુનમાં હાજર એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી અને પોટેશિયમ હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
જામુનમાં લગભગ કોઈ કેલરી હોતી નથી, તેથી તેનું સેવન વજન ઘટાડવામાં મદદ થઈ શકે છે.
જામુનમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે એન્ કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યા મટાડે છે.
આ લેખ માત્ર તમને જાગૃત કરવા માટે લખાવમાં આવ્યો છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.