નાગરવેલના પાનમાં ટેનીન,પ્રોપેન,આલ્કલોઇડ્સ અને ફિનાઇલ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે,જે શરીરને ઘણા ફાયદા આપે છે.
નાગરવેલના પાનમાં એન્ટિ-હાયપરગ્લાયકેમિક ગુણો હોવાથી તે લોહીમાં હાજર ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
નાગરવેલ શરીરમાં ઓક્સિડેશન પ્રક્રિયાને વધારે છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાં યુરિક એસિડ નિયંત્રિત કરે છે તેથી નાગરવેલના પાન ચાવવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
નાગરવેલ ચાવવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. આનાથી મૌખિક સ્વાસ્થ્ય સુધરે છે અને દાંતનો સડો અટકાવે છે.
નાગરવેલના પાનમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-માઈક્રોબાયલ ઔષધીય ગુણો જોવા મળે છે. જે ખાંસીમાં રાહત આપી શકે છે.
નિષ્ણાતોના મતે આ પાંદડાનું સેવન કરવાથી માઈગ્રેનના માથાના દુખાવામાં રાહત મળે છે.
નાગરવેલના પાન ચાવવાથી પાચનક્રિયા,ગેસ,એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.