મખાનાની ખીર ખાવાના ફાયદા


By hariom sharma23, Apr 2023 07:35 PMgujaratijagran.com

સ્થૂળતાથી છુટકારો

મખાનેની ખીરનું સેવન કરવાથી તમે સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. મખાને એટલે કમળના બીજ, જેનામાં રહેલા અથેનોલ અર્ક બોડના ફેટ સેલ્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ખીરના સેવનથી વજન ઘટાડી શકાય છે.

બ્લડ પ્રેશરમાં ફાયદાકારક

બ્લડ પ્રેશરની સમસ્યામાં મખાનેની ખીરનું સેવન ફાયદાકારક બની શકે છે. આમાં રહેલું અલ્કલોઇડ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હૃદય માટે ફાયદાકારક

મખાનેમાં રહેલું ઔષધીય ગુણ કાર્ડિયોવાસ્કુલર રોગોને ઘટાડવામાં મદદ કરી શકે છે. મખાનેની ખીરનું સેવનથી હૃદયને લગતી સમસ્યાઓમાં ઘટાડો કરે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

ગર્ભાવસ્થા દરમિયાન મખાનેખી બનેલી ખીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસવ પછી શરીરમાં થતી પોષકતત્ત્વો ઉણપથી બચવા માટે મખાનાની ખીરનું સેવન ખૂબ જ ગુણકારી હોય છે.

ઊંઘ ન આવવાની સમસ્યા

ઊંઘ ન આવવાની સમસ્યા એટલે અનિદ્રાની પ્રોબ્લેમમાં મખાનાની ખીરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. ખીર બનાવતા સમયે મખાનાની સાથે આમાં અન્ય ઘણાં નટ્સ અને શુગર એડ કરવામાં આવે છે, જે આ ખીરને એટલી ગુણકારી બનાવે

પેઢા માટે ફાયદાકારક

મખાનેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ માઇક્રોબિયલ ગુણ હોય છે, જે પેઢામાં બેક્ટેરિયા અને સોજાના કારણે થતી સમસ્યામાં દૂર થાય છે. મખાનેથી બનેલી ખીરના સેવનથી તમારે પેઢાને લગતી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

સૂતા પહેલા ચહેરા પર લગાવો ઘી, ફાયદા જાણીને ચોંકશો