દૂધમાં પલાળેલા મખાના ખાવાના ફાયદા


By Vanraj Dabhi31, Mar 2024 09:11 AMgujaratijagran.com

મખાના ફાયદા

જો મખાનામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય અને તેને દૂધમાં પલાળીને ખાવામાં આવે તો તેના પોષક તત્વોમાં વધુ વધારો થાય છે. દૂધમાં પલાળીને મખાના ખાવાથી તેના પોષક તત્વોમાં વધારો થાય છે.

હાડકાં મજબૂત કરે

મખાના અને દૂધ બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દૂધમાં પલાળી મખાના ખાવાથી હાડકાંની તંદુરસ્તી સુધરે છે.

ત્વચા માટે ફાયદાકારક

મખાના એ એન્ટિઓક્સિડન્ટ્સ અને એમિનો એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. દૂધમાં પલાળીને તેનું સેવન કરવાથી તે તમારી ત્વચાને ફ્રી રેડિકલથી બચાવશે.

બ્લડ સુગર કંટ્રોલ કરે

મખાના અને દૂધનું મિશ્રણમાં હાઈપોગ્લાયકેમિક અને એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

વજન ઘટાડે

તેમાં ઓછી કેલરી હોવાથી તમે તમારા વજન ઘટાડવાના આહારમાં મખાના અને દૂધનો સમાવેશ કરી શકો છો.

હૃદયનું સ્વાસ્થ્ય

મખાનામાં આલ્કલોઇડ નામનું તત્વ જોવા મળે છે,જે હૃદયને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

થાક દૂર કરે

મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ અને થાકને દૂર કરે છે.

પાચન સારું

મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તેને દૂધમાં પલાળીને ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ બીમારી દરમિયાન અંજીર ન ખાવું જોઈએ,જાણો કેમ