Kiwi Benefits: દરરોજ ખાલી પેટે કિવી ખાવાના ફાયદા


By Vanraj Dabhi02, Sep 2024 06:08 PMgujaratijagran.com

કિવી ખાવાના ફાયદા

કિવીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને ખાલી પેટે કિવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ખાલી પેટે કીવી

કિવી ફળ સ્વાસ્થ્ય માટે રામબાણ ગણાય છે. તેથી ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.

પોષક તત્વો

કીવીમાં વિટામિન્સ, સેલેનિયમ, સોડિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન વગેરે મળી આવે છે.

બ્લડ પ્રેશર

જો તમારું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તે તમારે રોજ ખાલી પેટે 1 કીવી ખાવી જોઈએ. જે બીપી નોર્મલ કરવામાં મદદ કરે છે.

પાચન સુધારે

ખાલી પેટ કીવીનું સેવન કરવાથી પાચનને સારું રાખે છે.

વજન કંટ્રોલ કરે

કીવીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. જેનું સેવન સવારે ખાલી પેટ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલના દર્દી માટે કીવી ફાયદાકારક છે. કારણ કે ખાલી પેટે કિવી ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પ્રોટીનું વધુ પડતું સેવન કરવાથી થઈ શકે છે આ ગેરફાયદા