ઉનાળામાં કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેમાં રહેલા પોષક તત્વો શરીરના અનેક રોગોને દૂર કરે છે.
કીવીમાં વિટામિન-સી,વિટામિન-ઈ,આયર્ન,પ્રોટીન,ફાઈબર અને કોપર જેવા પોષક તત્વો મળી આવે છે.
કિવીમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે,જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
કીવીમાં ફાઈબર હોય છે,જે પાચનતંત્રને સુધારે છે.તેમજ તે પેટની ગરમીને ઠંડક આપે છે.
કીવીમાં રહેલ પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કીવીમાં રહેલા વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કીવીમાં રહેલ વિટામીન E અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.