Guava With Black Salt: ખાલી પેટે જામફળ ખાવાના ફાયદા, જાણી લો સેવન કરવાની ટિપ્સ


By Vanraj Dabhi01, Mar 2025 05:56 PMgujaratijagran.com

ખાલી પેટે જામફળ

જામફળ એ એક એવુંફળ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેને સવારે ખાલી પેટે ખાઓ છો તો તેના ફાયદા વધુ મળે છે.

કેવી રીતે ખાવું

જામફળને ખોરાકમાં ઘણી રીતે સમાવેશ કરી શકો છો, જેમ કે જામફળમાં કાળું મીઠું, ચટણી ઉમેરીને અને સલાડમાં ખાઈ શકો છો.

કબજિયાત

જો તમે કબજિયાતની ,મ,્યાથી પરેશાન છો, તો તમે સવારે કાળું મીઠું નાખીને જામફળનું સેવન કરો.

વજન ઘટાડે છે

જો તમે સવારે ખાલી પેટે કાળું મીઠું નાખીને જામફળ ખાશો તો વજનમાં ઘટાડો થઈ શકે છે.

હાર્ટબર્ન

જામફળમાં ઠંડકની અસર હોય છે, તેથી સવારે તેને ખાલી પેટે ખાવાથી પેટની બળતરા ઓછી થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

જામફળમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

પેટ સાફ કરે છે

જે લોકોને સવારે પેટ સાફ કરવામાં તકલીફ થતી હોય તે લોકોએ કાળું મીઠું ઉમેરીને જામફળનું સેવન કરવું જોઈએ.

સાવધાન

આ માહિતી માટે સામન્ય સલાહ સુચન આધારિત છે, આમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એક મહિના સુધી મીઠું ન ખાવાથી શું થાય, જાણો