ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી મહિલાઓને મળે છે આ ફાયદા


By Prince Solanki29, Dec 2023 03:34 PMgujaratijagran.com

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. ખજૂરમા રહેલા અનેક પોષકતત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

એક્સપર્ટની સલાહ

ડો. વિજય લક્ષ્મીના પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન ખાવાપીવામા ખાસ ધ્યાન રાખવુ પડે છે. યોગ્ય ડાયટની માં અને આવનારા બાળક બન્નેના સ્વાસ્થ્ય પર સારી પડે છે.

પોષકતત્વોથી ભરપૂર

ખજૂરમા આયરન, પ્રોટીન, વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે.

પેટ માટે ફાયદાકારક

ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી પેટને ફાયદો મળે છે. ખજૂર પાચનતંત્રને મજબૂત બનાવવામા મદદ કરે છે.

You may also like

આ ખાટી વસ્તુનું સેવન કરવાથી બીપી અને કોલેસ્ટ્રોલ બંનેને નિયંત્રિત કરી શકાય છે

શું તમને પીરિયડ્સ દરમિયાન ગંભીર માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થાય છે? આહારમાં

થાક દૂર થાય

ખજૂરના સેવનથી શરીરનો થાક દૂર થાય છે. ખજૂર ખાવાથી શરીરને તરત જ ઉર્જા પ્રાપ્ત થાય છે.

આવનારા બાળક માટે ફાયદાકારક

ખજૂરમા ફોલિક એસિડની માત્રા ખૂબ જ હોય છે. એવામા ગર્ભાવસ્થામા ખજૂરના સેવનથી પીઠના મણકાનો ભાગ અને મગજ પણ સ્વસ્થ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા સુપરફૂડ છે શક્કરીયા, જાણો તેના ફાયદા