દહીમાં હળદર મિક્સ કરીને ખાવાથી મળશે બે ઘણા ફાયદા


By hariom sharma18, Apr 2023 08:15 AMgujaratijagran.com

સ્થૂળતાથી છુટકારો

દહીમાં હળદર પાવડર મિક્સ કરીને ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. આ મિશ્રણનું નિયમિત સેવન કરવાથી શરીર વધારે ભેટ બર્ન કરે છે અને વજન ઝડપથી ઘટે છે.

હૃદય માટે ફાયદાકારક

હળદરમાં પોટેશિયમ હોય છે, જે શરીરમાં સોડિયમના સ્તરમાં ઘટાડો કરે છે. આ કારણે જ દહીમાં હળદર પાવડર મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્રેશર અને હૃદયને લગતી સમસ્યામાં ઘટે છે.

પેટને લગતી સમસ્યા

દહીં અને હળદર બંનેમાં ફાયબરની સારી માત્રા હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરીને પેટને ઘણી સમસ્યામાં આરામ અપાવે છે. પેટ સાફ અને સ્વસ્થ રાખવા માટે નિયમિત દહીમાં હળદર મિક્સ કરીને ખાવી ખૂબ જ ફાયદાકારક હોય છે

હાડકા માટે ફાયદાકારક

દહીમાં હળદર મિક્સ કરીને ખાવાથી શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા મળે છે, જે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. રોજ 1 વાટકી દહીમાં 1 ચમચી હળદર પાવડર મિક્સ કરીને ખાવાથી હાડકા મજબૂત બને છે.

ગરમીમાં વાળ વધારવાના સરળ ઉપાય