ગરમીમાં દહીં ખાવાના અનેક ફાયદા


By hariom sharma06, Apr 2023 07:30 AMgujaratijagran.com

ઊર્જા વધારે

દહીંનું સેવન તમને ઊર્જાવાને બનાવે છે. આ તમને હાઇડ્રેટેડ પણ રાખે છે. તમારી અંદરની ચિંતાને પણ ઓછી કરે છે.

ઈમ્યૂનિટી વધારે

દહીં એક પ્રોબાયોટિક છે. આમાં ખૂબ જ હેલ્ધી બેક્ટેરિયા રહેલા હોય છે, જે આંતરડા માટે ખૂબ જ ગુણકારી હોય છે. આ શરીરની ઇમ્યૂનિટી બુસ્ટ કરે છે.

હાર્ટ હેલ્થ માટે

દહીં હૃદય માટે ખૂબ જ ગુણકારી હોય છે. આ ધમનીઓમાં કોલેસ્ટ્રોલના નિર્માણને રોકે છે અને કોરોનરી હૃદય રોગોના જોખમને ઘટાડે છે.

હાડકાં મજબૂત બનાવે

દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જે તમારા હાડકાં અને દાંતાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

દહીંની અંદર પ્રોટીન રહેલું હોય છે. તેની સાથે તેમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે. આના નિયમિત સેવનથી વજન ઘટાડી શકાય છે.

મોંઢાના છાલા

દહીંના સેવનથી મોઢના છાલાની સમસ્યાથી રાહત મળે છે. આમાં તમારે દહીંનું સેવન કરવું જોઇએ.

લૂનો ઇલાજ

ગરમીની સીજનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. ગરમીમાં તમારે દહીંનું સેવન જરૂર કરવું જોઇએ.

કારેલાની કડવાશ દૂર કરવાના ઉપાય