પ્રેગ્નેન્સીમાં ચણા ખાવાના ફાયદા


By Hariom Sharma2023-05-10, 20:31 ISTgujaratijagran.com

ચણાના પોષકતત્ત્વો

- આયર્ન - પ્રોટીન - કેલ્શિયમ - ફોલેટ - પોટેશિયમ - ફાયબર

અસ્થમાના રોગી માટે ફાયદાકારક

ફાયબર અને એન્ટિ ઓક્સિડેન્ટના ગુણોથી ભરપૂર ચણાને પ્રેગ્નેન્સી દરમિયાન ડાયટેમાં સામેલ કરવાથી અસ્થમાની સમસ્યામાં આરામ મળે છે.

પેટ માટે

ચણાનું સેવન કરવાથી પ્રેગ્નેન્સી દરમિયાન કબજિયતાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આમા ફાયબર ભરપૂર માત્રામાં હોય છે.

એનીમિયાને દૂર કરે

ચણાનું સેવન કરવાથી પ્રેગ્નેન્સીમાં એનીમિયાનું જોખમ રહેતું નથી. આ આયર્નથી ભરપૂર હોય છે.

ડાયેટમાં કેવી રીતે સામેલ કરવા

તમે આને દાળ, પરાઠા, સ્પ્રાઉટ તરીકે ખાઇ શકો છો. જો તમે ઇચ્છો તો તેને ફ્રાય કરીને પણ તેનું સેવન કરી શકો છો.

આ રીતે વાળ પર લગાવો હળદર, મળશે ફાયદા