ઠંડીમા ગોળ અને રોટલી એક સાથે ખાવાના ફાયદા


By Hariom Sharma06, Dec 2023 05:30 PMgujaratijagran.com

ઠંડી

ઠંડીનુ આગમન થતાની સાથે જ શરીરમા અનેક બીમારીઓ પણ પ્રવેશે છે. તેથી તમારી રોગ પ્રતિકારકશક્તિ વધારવી ખૂબ જ જરુરી છે. ઠંડીમા પોતાને સ્વસ્થ રાખવુ સૌથી મોટો પડકાર છે. ચલો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક ઉપાયો વિશે જાણીએ.

ઠંડીમા ગોળ ફાયદાકારક

ઠંડીમા ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા ફોલિક એસિડ, કેલ્શિયમ, આટરન,સેલેનિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. આ બધા જ તત્વો શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે.

રોગ પ્રતિકારક શક્તિમા વધારો

ઠંડીમા રોગોથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરુરી છે. રોગ પ્રતિકારક શક્તિમા વધારો થતા તમે શરદી ખાંસી અને તાવ જેવી નાની સમસ્યાઓથી બચી શકો છો. આ માટે તમે ગોળના એક ટુકડાને રોટલી સાથે ખાઈ શકો છો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમા વધારોમા વધારો થાય છે.

શરીરમા ગરમાહટ લાવે

શિયાળામા ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે. ગોળ એક ગરમ ખોરાક છે, તેને રોટલી સાથે ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.ગોળનુ સેવન કરવાથી શરીર પણ ગરમ રહે છે.

પાચનતંત્ર

શિયાળામા ગોળ અને રોટલીનુ સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેનુ નિયમિત રીતે સેવન કરવાથી પાચન સંબધિત સમસ્યાઓમા રાહત મળે છે. શિયાળામા ગોળ અને રોટલી ખાવાથી કબજિયાત, અપચો, ગેસની સમસ્યા દૂર થાય છે.

વજન ઓછુ કરે

જો તમે વજન વધવાની સમસ્યાથી હેરાન છો તો તમે શિયાળામા ગોળ અને રોટલીનુ સેવન કરવાથી શરીરનુ વજન ઓછુ કરવામા મદદ મળે છે. તેને રોજ ખાવાથી શરીરનુ મેટાબોલિજનમા વધારો થાય છે અને વજન ઘટાડવામા સરળતા રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા ખરાબ કોલેસ્ટ્રોલથી વધે છે હાર્ટ અટૈકનુ જોખમ, આ રીતે રાખો ઘ્યાન