ગરમીની સિઝનમાં કારેલા ખાવાના છે આ ખાસ ફાયદા


By Nileshkumar Zinzuwadiya27, Apr 2025 07:03 PMgujaratijagran.com

ઈમ્યુનિટી વધારવામાં મદદ

કારેલામાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ અને વિટામીન C શરીરને રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરે છે

પાચનતંત્ર

ગરમીમાં કારેલાનું સેવન પાચન ક્રિયા વધારે છે

બ્લડ સુગર

ગરમીમાં કારેલાનું સેવનથી ડાયાબિટીસના દર્દી માટે ઘણા લાભદાયક હોઈ શકે છે

જો તમે રોજ ભાત ખાશો તો શું થશે? જાણો