ચણા પલાળ્યા બાદ તેનું પાણી ફેંકવાની ભૂલ ના કરશો, તેના ફાયદા જાણીને દંગ થઈ જશો


By Sanket M Parekh04, Jul 2023 04:34 PMgujaratijagran.com

પલાળેલા ચણા

લોકો સવારના સમયે પલાળેલા ચણાનું સેવન કરે છે. અનેક લોકો તેના પાણીને ફેંકી દેતા હોય છે. તો ચાલો આપણે જાણીએ પલાળેલા ચણાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ

ચણામાં ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જેને પલાળ્યા બાદ તેના પાણીને પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે.

કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ

ચણામાં કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેને પલાળવાથી પાણીમાં વિટામિન્સ અને મિનરલ્સ આવી જાય છે.

હાઈડ્રેશન

પલાળેલા ચણાનું પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે. જેથી શરીરમાં હાઈડ્રેશનને વધારે મળે છે.

ડાઈજેશનમાં ફાયદેમંદ

ચણામાં ફાઈબર ળી આવે છે. જેનું પાણી શરીરમાં ડાઈજેશનમાં ખૂબ જ મદદ કરે છે.

દુખાવો દૂર કરશે

ચણામાં કેલ્શિયમ, આયરન અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરમાં મસલ્સના દુખાવાની સમસ્યાને દૂર કરે છે.

બ્લડ સુગર કંટ્રોલ કરશે

ચણામાં કાર્બ્સ હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેમાં રહેલ પ્રવાહી ફાઈબર બ્લડમાં સુગરને શોષીને તેને કંટ્રોલસ કરે છે.

સ્કિનની સુરક્ષા

પલાળેલા ચણાનું પાણી સ્કિનને સાફ કરવામાં મદદ કરે છે. જે ત્વચાને નિખારવા માટે મદદરૂપ થઈ શકે છે.

પાચન, વજન સહિત અનેક સમસ્યાઓમાં લાભદાયી છે આંબલી