Alum Water Benefits: ગરમ પાણીમાં ફટકડી ભેળવીને પીવાના ફાયદા


By Vanraj Dabhi18, Mar 2025 10:50 AMgujaratijagran.com

ગરમ પાણીમાં ફટકડી

હૂંફાળા પાણીમાં ફટકડી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે, આજે અમે તમને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું.

પાચનતંત્ર મજબૂત

ફટકડીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

બીપી

ફટકડીમાં પોટેશિયમ હોય છે, જે BP (બ્લડ પ્રેશર)ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

ફટકડીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડે છે

ગરમ પાણીમાં ફટકડી મિક્સ કરીને પીવાથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

ફટકડીમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits Of Elaichi: રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે એલચી ખાવાના ફાયદા