લેમન ટીમાં ભરપૂર માત્રામા વિટામિન સી અને એન્ટી ઓક્સડન્ટ રહેલા હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ સિવાય લેમન ટી વજન ઘટાડવા માટે પણ ઘણું ફાયદાકારક છે
શરીરમા પોષકતત્વોનું શોષણ કરીને પાચનતંત્રને મજબૂત કરે છે.
લીંબુમા રહેલું સીટ્રીક એસિડ કીડનીમાં પથરી થવાથી રોકે છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે
લીંબુમાં રહેલું વિટામિન સી મેટાબોલીઝમ સુધારી વજન ઓછું કરવામાં મદદરુપ બને છે
લેમન ટીના સેવનથી ત્વચા સ્વસ્થ રહે છે અને ચહેરા પર ગ્લો આવે છે. આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ત્વચાને સ્વાસ્થ્ય માટે ઉપોયોગી ગુણો છે
લીંબુમાં રહેલું વિટામિન સી શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધારી ક્રોનીક રોગો સામે રક્ષણ આપે છે
લેમન ટી પીવાના આ ફાયદા વિશે એકતા સિંઘવાલ, એમએસસી (ડાયેટિશિયન), ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ, ગ્રીન પાર્ક, દિલ્હી ધ્વારા જણાવવામાં આવ્યા છે