સૂતા પહેલા ઈલાયચી વાળુ દૂધ પીવાથી મળે છે આ ફાયદા


By Hariom Sharma30, Nov 2023 09:52 PMgujaratijagran.com

દૂધ

દૂધ પીવાથી શરીરને પોષણ અને એનર્જી મળે છે, પણ જો તમે દૂધમા કેટલીક વસ્તુઓ ઉમેરી દો છો તો તે વધારે હેલ્ધી બની જાય છે. ચલો જાણીએ દૂધમા ઈલાયચી નાખીને પીવાથી ક્યા ફાયદા મળે છે.

મોંની ગંધ દૂર કરો

ઈલાયચી નાખીને દૂધ પીવાથી શ્વાસમાથી આવતી દુર્ગઘ દૂર થાય છે. ઈલાયચી એક પ્રકારનુ માઉથ ફ્રેશનર હોય છે. તેથી સૂતા પહેલા ઈલાઈચી વાળુ દૂધ જરુર પીઓ.

એનર્જી આપે

સૂતા પહેલા ઈલાયચી વાળુ દૂધ પીવાથી શરીરમા એનર્જી મળે છે. ઈલાયચી અને દૂઘ બન્નેમા કાબ્રોહાઈડ્રેટ ગુણો પૂરતા પ્રમાણમા હોય છે.

વજન ઓછુ કરવા

જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમે ઈલાયચી વાળુ દૂધનુ સેવન કરી શકો છો. તેનાથી મેટાબોલિજમ વધે છે. આ રીતે તે શરીરની વધારાની ચરબીને ઓછી કરે છે.

You may also like

શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? ચાલો જાણીએ

સૂતા પહેલા બુક વાંચવી સારી વાત છે, જાણો કેમ?

રોગપ્રતિકારક શક્તિમા વધારો

ઈલાયચી નાખીને દૂધ પીવાથી શરીરમા રોગો સામે લડવા માટેની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. તેમા એંટી ઓક્સિડેંટ ગુણો હોય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

60 વર્ષ સુધી નહીં તૂટે દાંત, અપનાવો આ ઉપાય