કોફી પીવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે


By Jivan Kapuriya29, Jul 2023 02:24 PMgujaratijagran.com

કોફી કેવી રીતે બને છે

કોફીને કોફિયા અરેબિકા વૃક્ષના ફળમાંથી બનાવવામાં આવે છે.આ ઝાડ પર આવતા ફળને શેકી અને પીસી ને કોફી પાવડર બનાવવામાં આવે છે.

કોફી પીવાના ફાયદા

જો કોફીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે.

ઊર્જા વધારે

કોફી ઉર્જા અને સ્ફુર્તી વધારવામાં મદદરૂપ છે. કોફીમાં રહેલું કેફીન મગજ અને નર્વસ સિસ્ટમની પ્રવૃત્તિમાં વધરો કરે છે.

ટાઇપ 2 ડાયાબિટીસ માટે

એક સંશોધન મુજબ દરરોજ 4 કપ કોફી પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 30 ટકા ઓછું થઈ શકે છે.

વજન ઘટાડવા

કોફીમાં હાજર કેફી મેટાબોલિઝમ એટલે કે ખોરાકમાંથી એનર્જી બનાવવાની પ્રક્રિયાને વધારે છે. આ સાથે તેમાથી પેદા થતી ગરમી મેદસ્વીતને નિયંત્રિત કરે છે.

લીવર માટે

એક સંશોધન મુજબ મર્યાદિત માત્રામાં કોફીનું સેવન લીવરને સુરક્ષિત કરે છે.

ડિપ્રેશર દૂર કરો

કોફીનું સેવન કરવાથી ઓલ્ફા-એમીલેઝ નામના એન્ઝાઇમમાં વધારો થાય છે. તે ડિપ્રેશન, તણાવ અને ચિંતામાંથી રહત આપે છે.

અલ્ઝાઈમર અને ડિમેન્શિયા અટકાવો

કોફી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા ન્યુરોડીજનરેટિવ રોગો સામે પણ રક્ષણ આપે છે.

હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં

કોફી બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે.

લવિંગના ઉપયોગથી દાંતનો દુખાવો ગાયબ થઈ જશે