બ્લેક ટી પીવાથી સ્વાસ્થ્યને થાય છે આ અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh12, Nov 2023 04:11 PMgujaratijagran.com

બ્લેક ટી

બ્લેક ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે શરીરમાંથી સોજા દૂર કરવાનું કામ કરે છે.

બ્લેક ટી પીવાના ફાયદા

આ ઉપરાંત સ્વાસ્થ્ય સબંધી અનેક સમસ્યા દૂર કરવામાં પણ બ્લેક ટી મદદરૂપ થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ, બ્લેક ટી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદેમંદ થઈ શકે છે.

કેન્સરમાં મદદરૂપ

એક સ્ટડી મુજબ, બ્લેક ટીમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે. જે સ્કિન, સ્તન, ફેફસા અને પ્રેસ્ટેટ કેન્સરને કમ કરવામાં મદદરૂપ મનાય છે.

બ્લડ પ્રેશર માટે ફાયદેમંદ

બ્લેક ટીમાં ફ્લેવોનોઈડ્સ નામનું એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે હાર્ટ માટે ફાયદેમંદ મનાય છે. જેનું નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને મોટાપા સહિત અન્ય રોગ દૂર કરી શકાય છે.

પાચન સુધારે

બ્લેક ટીનું સેવન ગુડ બેક્ટેરિયાને વધારે છે. જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. આ ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

હાર્ટ એટેકથી બચવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ