શિયાળામાં સફરજનનો જ્યુસ પીવાથી મળશે આ અઢળક ફાયદા


By Smith Taral11, Feb 2024 02:16 PMgujaratijagran.com

સફરજન

શિયાળામાં સફરજનનું સેવન કરવું શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે.

સફરજનનો જ્યુસ

જો તમને સફરજન ખાવાનું પસંદ ન હોય તો તમે તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. ચાલો જાણીએ સફરજનનો જ્યુસ પીવાના ફાયદાઓ વિશે.

વજન નિયંત્રણ

જો તમે વજનને કંટ્રોલ કરવા માંગો છો, તો સફરજનનો જ્યુસ અસરકારક સાબિત થાય છે. સફરજનના જ્યુસમાં પોલીફેનોલ્સ મળી આવે છે જે વજનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

હૃદય રાખે સ્વસ્થ

સફરજનનો જ્યુસ પીવો હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ માનવામાં આવે છે, આમાં એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો જોવા મળે છે.

You may also like

દૂધીના જ્યુસ પીવાથી મળશે આ 7 ફાયદાઓ

5 હેલ્ધી ડીટોક્સ જ્યુસ વિશે જાણો પાચન સુધારશે અને બ્લોટીંગની સમસ્યાથી પણ છુટકારો

આંખોને રાખો સ્વસ્થ

સફરજનનો જ્યુસ આંખો માટે ઘણો ફાયદાકારક હોય છે, આમાં વિટામીન-C અને વિટામીન-E જેવા ગુણો હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

લાઈફસ્ટાઈલ સંબધિત અન્ય જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ચીયા સીડ્સના રોજ સેવન કરવાથી મળશે આ અદભુત ફાયદાઓ