એપ્પલ સાઇડર વિનેગર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ આ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને જોરદાર ફાયદો થાય છે. આવો જાણીએ આના ફાયદા વિશે.
- એસિડિક એસિડ - વિટામિન સી - સોડિયમ - પોટેશિયમ - એન્ટિમાઇક્રોબિયલ ગુણ
એપ્પલ સાઇડર વિનેગર વજન ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ આને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરમાં જમાં થતો ફેટ સરળતાથી ઓછો થાય છે. વેટ લોસ માટે તમે આ ટ્રાય કરી શકો છો.
ગરમ પાણીમાં એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસના લક્ષણો ઓછા કરે છે. આને પીવાથી શરીરમાં ઇન્સુલિન સેન્સિટિવીટી સુધરવાની સાથે બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત કરે છે.
એપ્પલ સાઇડર વિનેગરમાં એન્ટી માઇક્રોબિયલ ગુણની સાથએ એસિડિક ગુણ પણ હોય છે, જે ત્વચા પર થતાં સંક્રમણને ઓછા કરવાની સાથે એગ્જિમા અને ડ્રાઇ સ્કિન જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.
એપ્પલ સાઇડ વિનેગરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. આને નિયમિત રીતે પીવાથી એલડીએલ કોલેસ્ટ્રોલથી ઘણો આરામ મળે છે.
આ ડ્રિન્કને પીવાથી દાંતમાં જમા ગંદકીની સાથે સાથે પીળાસ પણ ઓછી કરે છે. આને પીવાથી અથવા તો દાંતમાં પર લગાવવાથી દાંત સફેદ અને ચમકદાર બને છે.