બદામ શરબત પીવાના ફાયદા


By Hariom Sharma31, May 2023 10:00 AMgujaratijagran.com

ગરમીમાં બદામના શબરતનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. આ શરબતમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ બદામના શરબત પીવાન

આંખો માટે

બદામનો શરબત આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન એ અને ઈ સારી માત્રામાં હોય છે, જે આંખોને લગતી સમસ્યાઓને ઘટડાવામાં મદદ કેર છે.

પાચન માટે ફાયદાકારક

બદામના શરબદામાં ઘણા એવા પોષકતત્ત્વો રહેલા છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આમાં ફાયબરની ભરપૂર માત્રા હોય છે, જે પાચનને મજબૂત બનાવે છે, જેનાથી કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાથી છુટકારો અપાવ

સ્થૂળતાથી છુટકારો

વધતા વજનથી પરેશાન છો અને વજન ઘટાડવામાં માગો છો તો, બદામનો શરબત પીવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરબતમાં ફાયબર વધુ અને કેલેરી ઘણી ઓછી માત્રામાં હોય છે, જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.

હાડકા માટે ફાયદાકારક

બદામનું શરબત હાડકા અને સ્નાયુઓ માટે ખૂબ જ ગુણકારી છે. આ શરબતમાં વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી હાડકાનો વિકાસ ઝડપથી થાય છે, અને મજબૂત બને છે.

ઇમ્યૂનિટી વધારે

સીઝન બદલાતા શરીર બીમાર થવા લાગે છે. આ માટે બદામના શબરતનું સેવન તમારા માટે ગુણકારી બની શકે છે. આ શરબતમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ઇમ્યૂન પાવરને સુધારવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

આ શરબતના સેવનથી ત્વચાને ઘણા ફાયદા મળે છે. બદામથી બનેલા આ શરબતનું સેવન કરવાથી શરીરમાં જમા ટોક્સિન્સ મળના રસ્તે બહાર નીકળી જાય છે, જેનાથી ત્વચાના સ્વાસ્થ્યમાં વધારો થાય છે. આમા રહેલા વિટામિન ઈ અને ડી ત્

ફંગલ ઇન્ફેક્શન પછી સ્કિન ડ્રાય થઇ ગઇ છે, આ રીતે મેળવો રાહત