રોજ ઘીમાં શેકેલું લસણ ખાવાના ફાયદા


By Vanraj Dabhi04, Feb 2025 10:41 AMgujaratijagran.com

શેકેલું લસણ

લસણ એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મોથી ભરપૂર છે. જો શિયાળામાં લસણને ઘીમાં શેકીને ખાવાની શરીરમાં કેટલાક બદલાવ થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

શિયાળામાં લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને ખાંસી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલ કંટ્રોલ

લસણ ખરાબ કોલેસ્ટ્રોલના વધતું અટકાવે છે. શિયાળામાં તમે શેકેલું લસણ ખાઈ શકો છો.

વજન ઘટાડે છે

ઘીમાં શેકેલું લસણ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે

શેકેલું લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

બળતરા ઓછી થાય છે

શેકેલું લસણ ખાવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે.

સાંધાના દુખાવામાં રાહત મળે છે

શિયાળામાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે, તમે શેકેલું લસણ ખાઈ શકો છો.

લસણ ક્યારે ખાવું જોઈએ?

તમે દરરોજ ખાલી પેટે ઘીમાં તળેલા લસણની 2-3 કળી ખાઈ શકો છો.

અસ્વીકરણ

આ ફક્ત સામાન્ય માહિતી અને સલાહ છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

World Cancer Day 2025: આ સુપરફૂડ્સ કેન્સરના કોષોને વધતા અટકાવશે